Talati Practice MCQ Part - 4
જાત્રાળુ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

કનૈયાલાલ મુનશી
મકરંદ દવે
જયંતી દલાલ
રામનારાયણ વિશ્વનાથ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં બિંદાવન ગાર્ડન કયાં આવેલ છે ?

કર્ણાટક
ઉદયપુર
કોર્ણક
ઔરંગાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
હથેળીમાં સમાય શકે તેવું કમ્પ્યૂટર ___ તરીકે ઓળખાય.

ડેસ્કટોપ
સુપર કોમ્પ્યુટર
પામટોપ
લેપટોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP