Talati Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા
બનાસકાંઠા
અરવલ્લી
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં લીચીનગર તરીકે કયુ શહેર પ્રખ્યાત છે ?

કોસિન
દહેરાદૂન
મસૂરી
મૈસૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

પ્રભાતિયા - નરસિંહ મહેતા
ભજન - તુલસીદાસ
છપ્પા - અખો
ગરબી - દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP