Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયું નગર મળી આવ્યું ?

રંગપુર
લોથલ
રોઝડી
કોટ પેઢામલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

ઝવેરચંદ મેઘાણી
મનુભાઈ પંચોળી
રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતાએ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીઓ પુરુષ સાથે શો સંબંધ હશે ?

પુરુષની મા
પુરુષની બહેન
પુરુષની નાની
પુરુષની દાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

આરણ્યકને
બ્રાહણગ્રંથને
ઉપનીષદને
વેદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP