કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'મસાલા કિંગ' ના નામે જાણીતા કયા ઉદ્યોગકારનું તાજેતરમાં નિધન થયું હતું ? ધર્મપાલ ચૌધરી ધર્મપાલ ગુલાટી ધર્મપાલ શેઠ ચુનીલાલ ગુલાટી ધર્મપાલ ચૌધરી ધર્મપાલ ગુલાટી ધર્મપાલ શેઠ ચુનીલાલ ગુલાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતનું પ્રથમ મેરીટાઇમ થિયેટર કમાન્ડ કયા વર્ષમાં લોન્ચ થશે ? વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રિટિશ ભારતમાં બેરોજગારીના કારણોના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ? માલવિયા સમિતિ સપ્રુ સમિતિ બટલર સમિતિ મેકોલે સમિતિ માલવિયા સમિતિ સપ્રુ સમિતિ બટલર સમિતિ મેકોલે સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'બેંકોનો આંતરરાષ્ટ્રીય દિવસ' ક્યારે ઉજવાય છે ? 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1981માં ભારતમાંથી સૌપ્રથમ વખત કયા બે સ્થળોનો રામસર સાઈટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1. સુંદરવન વેટલેન્ડ 2. ચિલ્કા સરોવર3. સાંભર સરોવર 4. કેવલાદેવ નેશનલ પાર્ક 3,4 1,3 1,2 2,4 3,4 1,3 1,2 2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ? તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP