Talati Practice MCQ Part - 4
કયો રોગ ‘શાહી રોગ’ (Royal Disease) તરીકે જાણીતો છે ?

હીમોફીલિયા
રંગ અંધત્વ
સિકલ સેલ્ડ એનેમિયા
અણઝાયમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા રાજ્યની સીમા અરુણાચલપ્રદેશને અડકતી નથી ?

ભૂટાન
અસમ
મણિપુર
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP