Talati Practice MCQ Part - 4
ભારતમાં નિર્માણ પામેલી ભારતની સૌપ્રથમ સ્વદેશી આર્ટીલરી ગનનું નામ શું છે ?

પ્રહાર
અગ્નિ
ત્રિશુલ
ધનુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

ચોટ, લાધવ
આરોહ, અવરોહ
લય, ગતિ
ગેયતા, લંબાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો.
‘વેવાઈનું રૂપ જુઓ રે બાઈ! કંદર્પ સરીખો લાગે રે’

ઉપમા
વ્યાજસ્તુતિ
શ્લેષ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP