Talati Practice MCQ Part - 4 વિશ્વની સૌપ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના ક્યાં થઈ હતી ? જાપાન થાઈલેન્ડ પાકિસ્તાન ભારત જાપાન થાઈલેન્ડ પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગૌહત્યા પ્રતિબંધ નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ થાય છે ? 48 47 43 45 48 47 43 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વાણી, સ્મિતાથી એક વર્ષ મોટી છે. સ્મિતા, સંજયથી બે વર્ષ મોટી છે. રાજુ, સંજયથી એક વર્ષ મોટો છે. આમા સૌથી નાનું કોણ છે ? રાજુ સંજય સ્મિતા વાણી રાજુ સંજય સ્મિતા વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો √2x ના 5% = 0.01 છે, તો Xનું મુલ્ય શોધો. 0.01 0.05 0.03 0.02 0.01 0.05 0.03 0.02 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ? જટાયુ ધ્વની નિશીથ પગરવ જટાયુ ધ્વની નિશીથ પગરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 52 50 55 54 52 50 55 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP