Talati Practice MCQ Part - 4
‘પ્રાગ મહેલ’ કયા જિલ્લામાં આવેલો છે ?

મહેસાણા
મોરબી
કચ્છ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

ન્યૂમોનિયા
થેલેસેમીયા
કમળો
મેલેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જોગીડાની ગફા કયા જિલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
મહેસાણા
જૂનાગઢ
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP