Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?

સાબરકાંઠા
દાહોદ
પંચમહાલ
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેખાંક્તિ શબ્દની વિભક્તિ ઓળખાવો :– કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે.

સપાદાન
અષ્ટમી
સપ્તમી
કરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વડગામ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

બનાસકાંઠા
મહેસાણા
તાપી
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP