કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતું પરમાણુ આધારિત ફ્યુઝન રિએક્ટર તાજેતરમાં કયા દેશમાં શરૂ કરાયું હતું ?

ચીન
અમેરિકા
જાપાન
ઇઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) સાથે મળીને ભારતની કઈ સંસ્થાએ ઇન્ડિયા એનર્જી મોડલિંગ ફોરમ(IEMF)ની શરૂઆત કરી ?

ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા
નીતિ આયોગ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નાણાં પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં એનાયત થયેલા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સેલેન્સ એવોર્ડ 2020ને ધ્યાનમાં રાખી નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

બેસ્ટ ફાઈવ સ્ટાર હોટેલ : હયાત રિજન્સી, અમદાવાદ
બેસ્ટ હેરિટેજ હોટલ : લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ, વડોદરા
લીડિંગ ટુરીઝમ ઈનિશિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ : નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર
બેસ્ટ ઇન બાઉન્ડ ટૂર ઓપરેટર : હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે.
એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું.
પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે
પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP