Talati Practice MCQ Part - 5
નીચેનામાં કયો વિરુદ્ધાર્થીની જોડ નથી.

અમર × મર્ત્ય
પ્રેમ × લાગણી
અહંકાર × નમ્ર
મલિન x નિર્મળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે.

ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ)
જનમટીપ (ઈશ્વર પેટલીકર)
મળેલ જીવ (પન્નાલાલ પટેલ)
ભટ્ટનું ભોપાળું (નવલરામ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP