કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) માધવપુરનો મેળો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 2022 ઈનવિકટસ ગેમ્સનું આયોજન કયા કરાશે ? સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ નોર્વે નેધરલેન્ડ સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ નોર્વે નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મેસ અયનક સાઈટ અને બામિયાન બુદ્ધ ક્યા દેશ સાથે સંબંધિત છે ? અફઘાનિસ્તાન નેપાળ ચીન જાપાન અફઘાનિસ્તાન નેપાળ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ટ્વિટરમાં 9.2%ની ભાગીદારી કોણે ખરીદી ? જેફ બેજોસ એલન મસ્ક માર્ક ઝુકરબર્ગ મુકેશ અંબાણી જેફ બેજોસ એલન મસ્ક માર્ક ઝુકરબર્ગ મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઈન્ડિયન ઓશન નેવલ સિમ્પોસિયમ (IONS) મેરિટાઈમ એક્સરસાઈઝ 2022 (IMEX-22)નું આયોજન ક્યા કરાયું હતું ? પણજી ગોવા જૂનાગઢ વિશાખાપટ્ટનમ પણજી ગોવા જૂનાગઢ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP