Talati Practice MCQ Part - 5
“આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

દયારામ
અખો
શામળ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ?

સુરેન્દ્રનગર પંથક
ભાવનગર પંથક
જુનાગઢ પંથક
ઓખા પંથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દેશનું સૌથી શક્તિશાળી એન્જીન “ભીમ" ક્યાં સ્ટેશન વચ્ચે દોડશે ?

અમદાવાદ – ગાંધીધામ
અમદાવાદ - રાજકોટ
અમદાવાદ- વડોદરા
અમદાવાદ - ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ......

બ.ક.ઠાકોર
રા.વિ.પાઠક
ક.મા.મુનશી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP