ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અયોગ્ય સંધિ જોડાણ પસંદ કરો.

સમ્ + અક્ષ = સમક્ષ
અન્ + અધિકાર = અનાધિકાર
સમ્ + ઋદ્ધિ = સમૃદ્ધિ
અન્ + અભ્યાસ = અનભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ?

સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો
સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો
દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો.
સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ?

ઉભયાન્વયી
એક પણ નહીં
કેવળપ્રયોગી
નામયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP