Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા ખનિજ માટે ગુજરાત સમગ્ર એશિયામાં મોખરે છે ?

બોકસાઈડ
ફલોરોસ્પાર
હિમેટાઈટ
ખનીજ તેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

રાષ્ટ્રકૂટો
સોલંકી
વાઘેલા
ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP