Talati Practice MCQ Part - 5 ‘ગવન’નું શિષ્ટ રૂપ આપો. ઘરેણું ગગન સાલ્લો ગરીબી ઘરેણું ગગન સાલ્લો ગરીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ? હિતેન્દ્ર દેસાઈ જીવરાજ મહેતા ચીમનભાઇ પટેલ ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઈ જીવરાજ મહેતા ચીમનભાઇ પટેલ ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પનીયા અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે ? પંચમહાલ જામનગર ધારી અમરેલી પંચમહાલ જામનગર ધારી અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ? વાઘેલા ચાવડા રાષ્ટ્રકૂટો સોલંકી વાઘેલા ચાવડા રાષ્ટ્રકૂટો સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ચારેબાજુ પાણીથી ઘેરાયેલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? સાગર સમુદ્ર મહાસાગર ટાપુ(દ્વીપ) સાગર સમુદ્ર મહાસાગર ટાપુ(દ્વીપ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 590 698 700 650 590 698 700 650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP