કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા દેશમાં તાજેતરમાં વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપનું નિર્માણ થયું છે ? બ્રાઝિલ આમાંથી કોઈ નહિ ચીન ફ્રાન્સ બ્રાઝિલ આમાંથી કોઈ નહિ ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી સૌર સ્વરોજગાર યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં RBIની દ્વિમાસીક નાણાં નીતિ સમિતિએ રેપોરેટમાં કેટલો ફેરફાર કર્યો ? 0.25 ટકાનો વધારો કર્યો 0.25 ટકાનો ઘટાડો કર્યો 0.5 ટકાનો ઘટાડો કર્યો કોઈ ફેરફાર કર્યો નથી 0.25 ટકાનો વધારો કર્યો 0.25 ટકાનો ઘટાડો કર્યો 0.5 ટકાનો ઘટાડો કર્યો કોઈ ફેરફાર કર્યો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3' રાહત પેકેજ અંતર્ગત ભારતમાં કેન્દ્ર સરકારે કઈ નવી રોજગાર યોજનાની જાહેરાત કરી છે ? આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લદાખના ત્સો કાર વેટલેન્ડ કોમ્પલેક્ષને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો, તે લદાખની ___ અને ભારતની ___ રામસર સાઈટ છે. પહેલી, 42મી પહેલી, 41મી બીજી, 41મી બીજી, 42મી પહેલી, 42મી પહેલી, 41મી બીજી, 41મી બીજી, 42મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ અને ભાજપ મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ મુદ્રલા સિંહાનું નિધન થયું ? હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP