Talati Practice MCQ Part - 5
કયા દેશમાં ગ્રીન સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે ?

સ્વિત્ઝર્લેન્ડ
સ્વીડન
રશિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કેરળ રાજ્યનું કયું નૃત્ય વિશ્વભરમાં જાણીતું છે ?

કથકલી
કૂચિપુડી
ભરતનાટ્યમ
લાવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP