Talati Practice MCQ Part - 5
ગુજરાતનો વાસ્તવિક સ્થાપક જણાવો.

ઝફરખાન
અહમદશાહ -૧
તાતરખાન
કુતુબુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી કલાકારોના ભીષ્મ પિતામહ કોણ છે ?

પ્રકાશ મહેરા
નેહા ફારિયા
ક્ષેમુભાઈ દિવેટિયા
ગુલશન બાવરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કઈ જગ્યાએ "પ્રાદેશિક મરઘાં સંવર્ધન કેન્દ્ર" આવેલ છે.

શિહોર
જૂનાગઢ
રાજકોટ
વાંસદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP