કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ફલેગ ડે ફંડ'ની સ્થાપના કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ?

રણજીતસિંહ સમિતિ
જે.બી કૃપલાણી સમિતિ
બળદેવસિંહ સમિતિ
વિવેક દેબરોય સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતનો પ્રથમ 100% ઓર્ગેનિક કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ?

લક્ષદ્વીપ
અંદામાન - નિકોબાર ટાપુ સમુહ
પુડુચેરી
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના પ્રથમ ઈ-રિસોર્સ સેન્ટર 'ન્યાય કૌશલ'નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ?

લક્ષદ્વીપ
કર્ણાટક
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતીય નોસેનામાં સ્કોર્પિયન વર્ગની પાંચમી સબમરીન 'વાગિર' કમિશન કરવામાં આવી તેનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ?

પ્રોજેક્ટ - ૭૫
પ્રોજેક્ટ - ૨૮
પ્રોજેક્ટ - ૬
પ્રોજેક્ટ - ૫

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP