Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

મુનિ વાત્સાયન
નાગાર્જુન
ભારદ્વાજ
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

હિતેન્દ્ર દેસાઈ
જીવરાજ મહેતા
ધનશ્યામ ઓઝા
ચીમન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રાજકીય કારણોસર પ્રતિબંધિત થનાર ભારતની સર્વપ્રથમ ફિલ્મ કઈ હતી ?

અછૂતનો વેશ
રાણકદેવી
કાળોનાગ
ભક્તવિદુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP