Talati Practice MCQ Part - 5
હરિગીત છંદનું ઉદાહરણ શોધીને દર્શાવો.

સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિમી બાળ રાજી
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે
ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'હરતી ફરતી કોલેજ લાઈબ્રેરી’ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
કે.કા. શાસ્ત્રી
પ્રવિણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)એ કયા દેશને નિલંબિત કર્યો ?

રશિયા
યુક્રેન
પાકિસ્તાન
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP