કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 21 એપ્રિલ 29 એપ્રિલ 28 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 29 એપ્રિલ 28 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ટાટા પાવરે ક્યા રાજ્યમાં 300 મેગાવોટનો ભારતનો સૌથી મોટો સિંગલ એક્સિસ સોલાર ટ્રેકર સિસ્ટમ પ્લાન્ટ શરૂ કર્યો ? મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? CEEW નીતિ આયોગ આપેલ તમામ IMD CEEW નીતિ આયોગ આપેલ તમામ IMD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો જમાતાડા જિલ્લો દરેક ગામમાં પુસ્તકાલય ધરાવતો પ્રથમ જિલ્લો બન્યો ? ઝારખંડ પશ્ચિમ બંગાળ મેઘાલય છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ મેઘાલય છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) પરઝર્વરન્સ (Parseverance) માર્સ રોવર કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ESA ROSCOSMOS NASA SpaceX ESA ROSCOSMOS NASA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય સમુદ્રી દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 3 એપ્રિલ 4 એપ્રિલ 5 એપ્રિલ 2 એપ્રિલ 3 એપ્રિલ 4 એપ્રિલ 5 એપ્રિલ 2 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP