કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ઓલ ઈન્ડિયા હાઉસહોલ્ડ કન્ઝ્યુમર એકસપેન્ડિચર સર્વે કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
NSO
નીતિ આયોગ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘Le Corbusier's Edict' ક્યા ભારતીય શહેર સાથે સંબંધિત છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
ઉત્તર પ્રદેશ
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા જિલ્લામાં નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

જામનગર
સાબરકાંઠા
બનાસકાંઠા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP