કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્પેસ ઈક્વિટી એકશન પ્લાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? NASA ISRO ESA SpaceX NASA ISRO ESA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યને પાછળ છોડીને ઉત્તર પ્રદેશ શાકભાજી (Vegetables)ના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ? કર્ણાટક ગુજરાત પંજાબ પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત પંજાબ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ઈન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળો આહાર - 2022 (AAHAR-2022)નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતની પ્રથમ વેક્યુમ આધારિત સીવર સિસ્ટમ ક્યા શહેરમાં શરૂ કરાશે ? મુંબઈ પટના વારાણસી આગ્રા મુંબઈ પટના વારાણસી આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં 2021નો ચમેલી દેવી જૈન પુરસ્કાર કોણે જીત્યો ? આરેફા જોહરી મહેક ભટ્ટ રિયા કુમારી કુસુમ શાસ્ત્રી આરેફા જોહરી મહેક ભટ્ટ રિયા કુમારી કુસુમ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP