કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતની પ્રથમ વેક્યુમ આધારિત સીવર સિસ્ટમ ક્યા શહેરમાં શરૂ કરાશે ? પટના વારાણસી આગ્રા મુંબઈ પટના વારાણસી આગ્રા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાવાય છે ? 23 એપ્રિલ 21 એપ્રિલ 29 એપ્રિલ 17 એપ્રિલ 23 એપ્રિલ 21 એપ્રિલ 29 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા રાજ્યને મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ માટે 7,500 કરોડ રૂપિયાનું ઋણ આપશે ? ઉત્તર પ્રદેશ મણિપુર બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ મણિપુર બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતની કૃષિ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, ત્યારે ભારતે કૃષિ નિકાસમાં છેલ્લા વર્ષની સાપેક્ષે કેટલા ટકાનો વધારો કર્યો છે ? 15% 20% 5% 12% 15% 20% 5% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રાથમિક શિક્ષણના સર્વાંગી વિકાસ માટે 'સ્કૂલ ચલો અભિયાન' શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ ગોવા ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 3 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 9 વર્ષ 3 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 9 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP