ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? જયંત પાઠક જયોતિન્દ્ર દવે પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી જયંત પાઠક જયોતિન્દ્ર દવે પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી જ્યોતિન્દ્ર દવે ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ? ન્હાનાલાલ નર્મદ બ. ક. ઠાકોર દલપતરામ ન્હાનાલાલ નર્મદ બ. ક. ઠાકોર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠ નર્મદ સાહિત્યસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ નર્મદ સાહિત્યસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. રૂપક વ્યાજસ્તુતિ ઉપમા અનન્વય રૂપક વ્યાજસ્તુતિ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? પ્રેમાનંદ પ્રીતમ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ પ્રીતમ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP