કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત કમિશન કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?

મઝગાંવ ડૉક્યાર્ડ
ગોવા શિપયાર્ડ લિ.
હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.
કોચી શિપયાર્ડ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા જિલ્લાના થલતેજ ખાતે 12 હજાર વૃક્ષ સાથે ઓક્સિજન પાર્ક તૈયાર કરાયો છે ?

ગાંધીનગર
વડોદરા
અમદાવાદ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં સાયબર સુરક્ષા અભ્યાસ ‘સિનર્જી’નું આયોજન કઈ સંસ્થાએ કર્યું હતું ?

CERT-In
IIT મદ્રાસ
C-DAC
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા ખેલાડી કોણ બની ?

અંશુ મલિક
બબિતા કુમારી
ગીતા ફોગાટ
વિનેશ ફોગાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP