Talati Practice MCQ Part - 5
“રે સૂર્યમાં માછલી તરી રહી” અલંકાર ઓળખાવો.

અનન્વય
વ્યતિરેક
અતિશયોક્તિ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાં કયો વિરુદ્ધાર્થીની જોડ નથી.

પ્રેમ × લાગણી
અમર × મર્ત્ય
મલિન x નિર્મળ
અહંકાર × નમ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP