Talati Practice MCQ Part - 6
બે સંખ્યાના 3:5 ના ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે. તો તે સંખ્યાઓ કઈ હશે ?

34, 56
33, 55
15, 28
60, 69

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો.

અનિશ્ચિત સર્વનામ
સાપેક્ષવાચક સર્વનામ
અન્યોન્યવાચક સર્વનામ
સ્વવાચક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના ઘઉંનો કોઠાર તરીકે કયો પ્રદેશ ઓળખાય છે ?

ચુંવાળપ્રદેશ
નળકાંઠો
ભાલપ્રદેશ
વાકળપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ?

કર્મણી
પ્રેરક
ભાવે પ્રયોગ
કર્તરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP