કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જૈવવિવિધતા સંરક્ષણ માટે ભારતના પ્રથમ જીન બેંક કાર્યક્રમને મંજૂરી આપી ? આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા પહેલ ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) એપ લૉન્ચ કરી ? ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુ નેશનલ હેલ્થ ઑથોરિટી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ, દિલ્હી એક પણ નહીં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુ નેશનલ હેલ્થ ઑથોરિટી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ, દિલ્હી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે શ્રી રાજા રામ મોહનરાયની કેટલામી જન્મજંયતિ પર તેમની યાદમાં ચાલનારા એક વર્ષીય ઉત્સવના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું હતું ? 225મી 250મી 280મી 275મી 225મી 250મી 280મી 275મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ' અથવા તો 'International Museum Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 4 મે 18 મે 30 મે 28 મે 4 મે 18 મે 30 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ કૃષિ– પર્યટન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 મે 16 મે 7 મે 26 મે 19 મે 16 મે 7 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP