કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર કોને એનાયત કરાયો ? ટહાની આમેર પોલાન્દા શિયા સિન્થિયા રોઝનવેગ સુજેન કેલેરી ટહાની આમેર પોલાન્દા શિયા સિન્થિયા રોઝનવેગ સુજેન કેલેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શ્રી એન્થોની અલ્બેનીઝ કયા દેશના વડાપ્રધાન બન્યા છે ? ફ્રાન્સ પોર્ટુગલ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ પોર્ટુગલ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા સ્થળે શ્રી અમિતભાઈ શાહની હાજરીમાં 78,000 થી વધુ લોકોએ પાંચ મિનિટ સુધી રાષ્ટ્રધ્વજ લહેરાવી એક રેકોર્ડ બનાવ્યો હતો ? નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને ચટગાંવની ઓફર કરી હતી. આ ચટગાંવ શું છે ? ઘઉંનું બિયારણ એરપોર્ટ દરિયાઈ બંદર બાંગ્લાદેશનો નેશનલ હાઈવે ઘઉંનું બિયારણ એરપોર્ટ દરિયાઈ બંદર બાંગ્લાદેશનો નેશનલ હાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં BSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? શ્રી એમ.એન. રાયસા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એમ.એન. રાયસા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી દેવાષીષ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય સૈન્યમાં કોમ્બેટ એવિયેટર બનનારા પ્રથમ મહિલા કોણ બન્યા ? કેપ્ટન શ્રીનિધી ઉપાધ્યાય કેપ્ટન વિદ્યાભારતી ચટ્ટોપાધ્યાય કેપ્ટન અર્ચના રાઠોડ કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન શ્રીનિધી ઉપાધ્યાય કેપ્ટન વિદ્યાભારતી ચટ્ટોપાધ્યાય કેપ્ટન અર્ચના રાઠોડ કેપ્ટન અભિલાષા બરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP