કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ગુજરાતનો સ્થાપના દિવસ કયા નામે ઓળખાય છે ?

ગુજરાત સંકલ્પ દિન
ગુજરાત શૌર્ય દિન
ગુજરાત ગૌરવ દિન
ગુજરાત નવનિર્માણ દિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે શ્રી રાજા રામ મોહનરાયની કેટલામી જન્મજંયતિ પર તેમની યાદમાં ચાલનારા એક વર્ષીય ઉત્સવના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું હતું ?

275મી
250મી
225મી
280મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજય ‘લાઈફ સ્ટાફઈલ’ રોગોના નિદાન, નિયંત્રણ માટે શૈલી એપ લૉન્ચ કરવાની જાહેરાત કરી ?

મહારાષ્ટ્ર
કેરળ
ગોવા
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં કયા પ્રાણી વિશેષજ્ઞએ વ્હિટલી ગોલ્ડ એવોર્ડ જીત્યો ?

ચારુદત્ત મિશ્રા
પવનકુમાર શર્મા
ઈન્દ્રકુમાર યાદવ
રાહુલ ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP