કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘પ્રેસ દિવસ’ અથવા તો ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 15 મે 10 મે 3 મે 16 મે 15 મે 10 મે 3 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 20 મેના રોજ નીચેના પૈકી ક્યો દિવસ મનાવાય છે ? વિશ્વ મધમાખી દિવસ વિશ્વ મેટ્રોલોજી દિવસ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ મધમાખી દિવસ વિશ્વ મેટ્રોલોજી દિવસ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આરોગ્ય સેવા માટે વાણિજ્યિક ડ્રોન સેવાઓ શરૂ કરનારું પ્રથમ રાજય કર્યું બન્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ રાજ્યમાં ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સિઓલ વન ઘોષણા (Seoul Forest Declaration) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. આપેલ બંને 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ' અથવા તો 'International Museum Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 4 મે 30 મે 18 મે 28 મે 4 મે 30 મે 18 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP