કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘ઈન્ટરનેશનલ નો ડાયટ ડે’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 10 મે 11 મે 5 મે 6 મે 10 મે 11 મે 5 મે 6 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે શાંઘાઈ સહયોગ સંગઠન પ્રાદેશિક આતંકવાદ વિરોધી સંરચના (SCO RATS) શિખર સંમેલનની મેજબાની ક્યા દેશે કરી હતી ? કઝાકિસ્તાન ચીન ઉઝબેકિસ્તાન ભારત કઝાકિસ્તાન ચીન ઉઝબેકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 7 મે 10 મે 3 મે 11 મે 7 મે 10 મે 3 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે ક્યા સ્થળે મોબાઈલ કન્ટેનર હોસ્પિટલની સ્થાપના કરી ? મેંગલુરુ ઈન્દોર વિશાખાપટ્ટનમ કોચી મેંગલુરુ ઈન્દોર વિશાખાપટ્ટનમ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) માટે 'Mandate Document' લોન્ચ કર્યુ છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP