Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી ધારાની કલમ-351-એ ની પેટા કલમ (1) હેઠળના ખંડ (1) (2) (3) હેઠળના ગુનાઓમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ?

3 વર્ષની સખત કેદની માત્ર સજા
3 વર્ષની સખત કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર ઠરશે
3 વર્ષની સાદી કેદની શિક્ષા
3 વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નિગૃહણીય ગુનો (Cognizable offence) એટલે ___.

જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે
જે ગુનામાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે તે
ગંભીર પ્રકારના ગુના
દીવાની પ્રકારની ગુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઈ જોડ અયોગ્ય છે તે જણાવો.

રણજીત વિલાસ પેલેસ - મોરબી
નવલખા પેલેસ - ગોંડલ
લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા
પ્રતાપ વિલાસ પેલેસ - રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ?

જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે.
ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે.
જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે.
બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલ વાકયોમાં હુલ્લડ વિશે કયું વાકય ખોટું છે ?

હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે.
હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ.
હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે.
હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP