કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સ્ટાર્ટ અપ બ્રિજનો શુભારંભ કર્યો ? UAE શ્રીલંકા UK બાંગ્લાદેશ UAE શ્રીલંકા UK બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈટાલિયન ઓપન 2022માં ‘મેન્સ સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ? શ્રી નોવાક જોકોવિચ શ્રી નિકોલ મેક્ટિક શ્રી સ્ટેડાનોસ સિન્સિપાસ શ્રી રાફેલ નડાલ શ્રી નોવાક જોકોવિચ શ્રી નિકોલ મેક્ટિક શ્રી સ્ટેડાનોસ સિન્સિપાસ શ્રી રાફેલ નડાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ (World Hand Hygiene Day) ક્યારે મનાવાય છે ? 5 મે 10 મે 7 મે 12 મે 5 મે 10 મે 7 મે 12 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફટનન્ટ ગવર્નર) તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? શ્રી વિનયકુમાર સક્સેના શ્રી વિનય ત્રિવેદી શ્રી અરવિંદ ત્રિવેદી શ્રી અરવિંદ મનોહર શ્રી વિનયકુમાર સક્સેના શ્રી વિનય ત્રિવેદી શ્રી અરવિંદ ત્રિવેદી શ્રી અરવિંદ મનોહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનું પ્રથમ રાજ્યની માલિકીનું ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ CSpace ક્યું રાજ્ય લૉન્ચ કરશે ? મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી. ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે. રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે. શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી. ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે. રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP