કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ફાયરફાઈટિંગ ફ્લીટમાં બે રોબોટ સામેલ કર્યા છે ?

કેરળ
દિલ્હી
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં દેશના પ્રથમ નેશનલ મેરીટાઈમ સિક્યુરિટી કોર્ડિનેટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

વાઈસ એડમિરલ આર.બી. પંડિત
વાઈસ એડમિરલ અશોકકુમાર
વાઈસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તા
વાઇસ એડમિરલ સતીષ ધોરમેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP