કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) હિન્દી પત્રકારત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 27 મે 10 જૂન 30 મે 5 જૂન 27 મે 10 જૂન 30 મે 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સમુદ્ર તટોના સમગ્ર વ્યવસ્થાપન માટે બીચ વિજિલ એપ લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર ગોવા કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2022માં પ્રથમ ક્રમે ક્યો દેશ છે ? સ્વિત્ઝર્લેન્ડ ડેન્માર્ક યુનાઈટેડ કિંગ્ડમ નોર્વે સ્વિત્ઝર્લેન્ડ ડેન્માર્ક યુનાઈટેડ કિંગ્ડમ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ચંદ્રનો અત્યારસુધીનો સૌથી વિસ્તૃત નકશો જારી કર્યો ? ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ ચીન ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચોથા રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2021-22માં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? બીજો ચોથો ત્રીજો પાંચમો બીજો ચોથો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ACB 14400' નામની એપ લૉન્ચ કરી ? આંધ્રપ્રદેશ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP