ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુખ્ય વ્યક્તિઓના ઉપનામ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

હૉકીનો જાદૂગર - ધ્યાનચંદ
રાજાજી - રાજગોપાલચારી
મહારાજ - રવિશંકર રાવળ
માસ્ટર બ્લાસ્ટર - સચિન તેંડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ?

નવનિર્માણ આંદોલન
ઝંડા સત્યાગ્રહ
હિંદ છોડો આંદોલન
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

પ્રતાપસિંહ
સયાજીરાવ ગાયકવાડ
દિગ્વિજય સિંહજી
જામરણજીતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

ભગતસિંહ
જામ રણજીતસિંહ
કૃષ્ણકુમારસિંહ
સયાજીરાવ-ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP