કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલી બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ ભારત અને ક્યા દેશ વચ્ચે ચાલે છે ?

બાંગ્લાદેશ
શ્રીલંકા
ભૂટાન
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત બાયોટેક સ્ટાર્ટઅપ એકસ્પો - 2022નું ઉદ્ઘાટન કર્યું ?

નવી દિલ્હી
બેંગલુરુ
પુણે
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP