કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સમુદ્ર તટોના સમગ્ર વ્યવસ્થાપન માટે બીચ વિજિલ એપ લૉન્ચ કરી ?

ગોવા
આંધ્ર પ્રદેશ
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
નિપુણ (National Initiative for Promoting Upskilling of Nirman - NIPUN) ક્યા મંત્રાલયની પહેલ છે ?

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
MSME મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP