કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ કૃષિ– પર્યટન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 મે 7 મે 19 મે 26 મે 16 મે 7 મે 19 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આપેલ તમામ તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય તટરક્ષક દળે બીજી એર સ્કવોડ્રન 845 સ્કવોડ્રન (CG) ક્યા સ્થળે કમિશન કરી ? ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચીન જામનગર ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચીન જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન કોણ છે ? દેવદત્ત પટ્ટીકલ રવિચંદ્રન અશ્વિન જોસ બટલર સંજુ સેમસન દેવદત્ત પટ્ટીકલ રવિચંદ્રન અશ્વિન જોસ બટલર સંજુ સેમસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યુનાઈટેડ નેશન્સ દ્વારા 'ગુમ થયેલા બાળકો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? એક પણ નહીં UAE USA UK એક પણ નહીં UAE USA UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં જારી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 112મો 170મો 150મો 125મો 112મો 170મો 150મો 125મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP