કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ હાઈપર ટેન્શન દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 27 મે 14 મે 17 મે 7 મે 27 મે 14 મે 17 મે 7 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતીય નૌકાદળે (Indian Navy)એ 34 વર્ષની સેવા બાદ INS ગોમતી (INS Gomti)ને સેવાનિવૃત્ત કર્યુ છે. તેને કયા વર્ષે મંઝગાંવ ડોક લિમિટેડ, બોમ્બે ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું ? 1988 1965 1999 1975 1988 1965 1999 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં જારી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 125મો 112મો 150મો 170મો 125મો 112મો 150મો 170મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ કંપનીએ પેટ્રોલ સાથે મિથેનોલના 15% મિશ્રણ સાથે M15 પેટ્રોલ લૉન્ચ કર્યું ? BPCL ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ONGC HPCL BPCL ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ONGC HPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્વચ્છ સર્વેક્ષણ SS-2023ની થીમ શું છે ? ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ ગ્રેટ વેસ્ટ ટુ વેલ્થ વેસ્ટ ટુ બેસ્ટ ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ ગ્રેટ વેસ્ટ ટુ વેલ્થ વેસ્ટ ટુ બેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP)નું નોડલ મંત્રાલય ક્યું છે ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય નાણાં મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય નાણાં મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP