કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને કયા બંદરના ઉપયોગ કરવાની ઓફર કરી છે ? પાયરા બંદર (Port of Payra) મોન્ગલા બંદર (Port of Mongla) ચટગાંવ બંદર (Chittagone port) મતાબારી બંદર (Matabari Port) પાયરા બંદર (Port of Payra) મોન્ગલા બંદર (Port of Mongla) ચટગાંવ બંદર (Chittagone port) મતાબારી બંદર (Matabari Port) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ રાજ્યમાં ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં દર વર્ષે ‘આતંકવાદ વિરોધી દિન’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 મે 23 મે 21 મે 22 મે 24 મે 23 મે 21 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્વચ્છ સર્વેક્ષણ SS-2023ની થીમ શું છે ? ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ બેસ્ટ વેસ્ટ ટુ વેલ્થ વેસ્ટ ટુ ગ્રેટ ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ બેસ્ટ વેસ્ટ ટુ વેલ્થ વેસ્ટ ટુ ગ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શ્રી એન્થોની અલ્બેનીઝ કયા દેશના વડાપ્રધાન બન્યા છે ? ન્યુઝીલેન્ડ પોર્ટુગલ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ન્યુઝીલેન્ડ પોર્ટુગલ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રાજસ્થાનના રામગઢ વિષધારી અભયારણ્યને ભારતના કેટલામાં વાઘ અભયારણ્ય (ટાઈગર રિઝર્વ) તરીકે સૂચિત કરવામાં આવ્યું છે ? 54 માં 53 માં 51 માં 52 માં 54 માં 53 માં 51 માં 52 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP