કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્યને વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ?

મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ‘મુજીબ–ધ મેકિંગ ઓફ અ નેશન્સ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ બંને
આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે.
આપેલ પૈકી એક પણ નહીં
તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ___ ને ‘કોમ્પ્લેટ એવિએટર’ તરીકે આર્મીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે.

કેપ્ટન અભિલાષા ચૌધરી
કેપ્ટન અભિલાષા બરાક
કેપ્ટન અભિલાષા જોષી
કેપ્ટન અભિલાષા શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે.
આપેલ બંને
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP