કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
શુક્ર ગ્રહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. તે પૃથ્વીનો પાડોશી ગ્રહ છે. 2. તેને ‘પૃથ્વીની જુડવા બહેન’ના નામથી પણ ઓળખવામાં આવે છે. 3. તે અન્ય ગ્રહો કરતા વિપરીત દિશામાં પરિક્રમણ કરે છે. 4. તેને 3 ઉપગ્રહ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ‘ઈથેનોલ નેટવર્ક અગેઈન્સ્ટ ફૂડ ક્રાઈસિસ’ (GNAFC) દ્વારા ‘ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ 2022’ નામનો વાર્ષિક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે વર્ષ 2020ની તુલનામાં 2021માં 40 મિલિયનથી વધુ લોકોએ કટોકટીના સ્તરે અથવા વધુ ખરાબ ખાધ અસુરક્ષાનો અનુભવ કર્યો છે. 2. આ રિપોર્ટ અનુસાર ઈથોપિયા, દક્ષિણ મેડાગાસ્કર, દક્ષિણ સુદાન અને યમનમાં અડધા મિલિયનથી વધુ ખરાબ ખાદ્ય અસુરક્ષાથી પીડાય છે. 3. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 3.5 મિલિયન લોકોએ અત્યંત ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કર્યો છે. 4. 53 દેશો અથવા પ્રદેશોમાં 193 મિલિયનથી વધુ લોકોએ 2021માં કટોકટી અથવા તીવ્ર ખાધ અસુરક્ષાના ખરાબ સ્તરનો અનુભવ કર્યો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.