કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 મે 22 મે 2 મે 16 મે 19 મે 22 મે 2 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રાચીન ભારતીય ઈતિહાસ સંદર્ભે ‘અરિપતિ’ શું છે ? પલ્લવ સમયમાં રાજ્યનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા ગામના સમૂહનો વડો જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર પલ્લવ સમયમાં રાજ્યનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા ગામના સમૂહનો વડો જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યોગ્ય વિકલ્પ પસંદ કરો. તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું. આપેલ પૈકી એક પણ નહીં થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું. આપેલ બંને તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું. આપેલ પૈકી એક પણ નહીં થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ હાઈપર ટેન્શન દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 7 મે 27 મે 17 મે 14 મે 7 મે 27 મે 17 મે 14 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022માં મેન ઓફ ધ સીરિઝ (અથવા પ્લેયર ઓફ ધ સીરિઝ) અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ? શ્રી જોસ બટલર શ્રી રાશિદ ખાન શ્રી યુઝવેન્દ્ર ચહલ શ્રી હાર્દિક પંડયા શ્રી જોસ બટલર શ્રી રાશિદ ખાન શ્રી યુઝવેન્દ્ર ચહલ શ્રી હાર્દિક પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP