તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે. સિવાય કે કોર્ટને એવું લાગે કે કોઈ વ્યક્તિ કુમળી વય, અતિવૃદ્ધાવસ્થા, માનસિક કે શારીરિક રોગ અથવા તેના જેવા બીજા કોઈ કારણે તેમને પૂછેલા પ્રશ્નો સમજી શકે અથવા તેના સમજપૂર્વકના જવાબો આપી શકે તેમ નથી.
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?