કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ થાઈરોઈડ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 મે 8 મે 25 મે 12 મે 19 મે 8 મે 25 મે 12 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ પરિવાર દિવસ’ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 25 મે 30 મે 17 મે 15 મે 25 મે 30 મે 17 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ’ અથવા તો ‘માઉન્ટ એવરેસ્ટ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 24 મે 6 મે 16 મે 29 મે 24 મે 6 મે 16 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય નૌસેનાએ તાજેતરમાં ક્યા દેશ સાથે કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) અભ્યાસ કર્યો ? શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ‘વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં કુલ 180 દેશોમાંથી ભારત કયા ક્રમે છે ? 170 150 144 120 170 150 144 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ સ્પોટર્સ કોમ્પલેક્સની આધારશીલા મુકી ? અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP